Monday, September 6, 2010

daughter........


દીકરો વંશ છે
દીકરી અંશ છે

દીકરો આન છે
દીકરી શાન છે

દીકરો તન છે
દીકરી મન છે

દીકરો સંસ્કાર છે
દીકરી સંસ્ક્રુતિ છે

દીકરો આગ છે
દીકરી બાગ છે

દીકરો દવા છે
દીકરી દુઆ છે

દીકરો ભાગ્ય છે
દીકરી વિધાતા છે

દીકરો શબ્દ છે
દીકરી અર્થ છે

દીકરો ગીત છે
દીકરી સંગીત છે

દીકરો પ્રેમ છે
દીકરી પૂજા છે

દીકરી એજ દીકરો છે.

2 comments:

Raj said...

Bahut sach kaha aapne....

"Dikro" bhav chhe....
"Dikari" bhavna chhe...

"Dikro" ane "Dikari" banne "baag" na sundar "pushpo" chhe.....

raaaj said...

kuchh jyada samjh nhi aaya....but i thnk u explain that beti sab kcuhh hai.... absltly right palak....betiyon ke bina ghar ki kalpana karna ajeeb lagta hai...